કપચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપચી

સ્ત્રીલિંગ

  • 1

    સડક પૂરવાનો પથ્થર.

  • 2

    પથ્થરનો ભૂકો.

મૂળ

સર૰ म. कों. कपची, सं. कवच?