કપટકોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપટકોટ

પુંલિંગ

  • 1

    ઠગવા માટે ઊભો કરેલો બનાવટી કોટ.

  • 2

    ઢોંગનો પડદો.