કપડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપડું

નપુંસક લિંગ

  • 1

    કાપડ; લૂગડું.

  • 2

    પહેરવાનું લૂગડું-વસ્ત્ર.

મૂળ

सं. कर्पटक; प्रा. कप्पड