કપડછાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપડછાણ

વિશેષણ

  • 1

    કપડાથી ચાળેલું.

  • 2

    કપડામાં સીવી લઈ છાણમાટીથી લીંપેલું.

મૂળ

हिं. कपडछान; જુઓ કાપડ+છાણવું

નપુંસક લિંગ

  • 1

    કપડાથી ચાળવું.