કપડમટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપડમટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    હવા ન પેસે તે માટે, કપડાં અને માટી વડે ડાટો મારવો કે કપડું લપેટી માટીનો લેપ કરવો તે.

મૂળ

हिं. कपडमिट्टी; જુઓ કાપડ+માટી