ગુજરાતી

માં કપતરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કપતરું1કુપુત્ર2

કપતરું1

નપુંસક લિંગ

  • 1

    છાલ; છોતરું (કેરી, દૂધી વગેરેનું).

  • 2

    ગાબચું; ડગળું.

ગુજરાતી

માં કપતરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કપતરું1કુપુત્ર2

કુપુત્ર2

પુંલિંગ

  • 1

    કપૂત; પુત્ર નામને લજાવે એવો દીકરો.

મૂળ

सं.