કુપથ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુપથ્ય

વિશેષણ

  • 1

    પથ્ય નહિ તેવું; આરોગ્યને માફક ન આવે એવું.

નપુંસક લિંગ

  • 1

    પરેજી-કરી ન પાળવી તે.

મૂળ

सं.