કંપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંપન

નપુંસક લિંગ

  • 1

    કંપવું તે.

કૂપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂપન

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    પહોંચ; રસીદ કે વાઉચર જેવું કશા મૂળપત્ર જોડેથી ફાડીને અપાય તે.

મૂળ

इं.