કંપની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંપની

સ્ત્રીલિંગ

  • 1

    ટોળી; મંડળી.

  • 2

    ભાગીદારો મેળવીને કાઢેલી પેઢી કે મંડળી.

  • 3

    સાથ; સોબત.

મૂળ

इं.