ગુજરાતી

માં કપ્પીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કપ્પી1કુપ્પી2

કપ્પી1

સ્ત્રીલિંગ

  • 1

    કુપ્પી; નાનો કુપ્પો.

  • 2

    બે કે વધુ ગરેડીવાળું ચોકઠું (માલ ચડાવવા ઇ૰ માટેનું ઓજાર).

ગુજરાતી

માં કપ્પીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કપ્પી1કુપ્પી2

કુપ્પી2

સ્ત્રીલિંગ

  • 1

    નાનો કુપ્પો.

મૂળ

सं. कूपी