કૂપમંડૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂપમંડૂક

પુંલિંગ

  • 1

    કૂવામાંનો દેડકો.

  • 2

    લાક્ષણિક ખૂબ સંકુચિત દૃષ્ટિવાળો આદમી.