કૂપમંડૂકન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂપમંડૂકન્યાય

પુંલિંગ

  • 1

    કૂવામાંના દેડકાના જેવી સંકુચિત દૃષ્ટિ કે બહારના વિશાળ વિશ્વથી અજાણ મનઃસ્થિતિ ધરાવનારના સંદર્ભમાં આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.