કૂપયંત્રઘટિકાન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂપયંત્રઘટિકાન્યાય

પુંલિંગ

  • 1

    રેંટના પાણીથી ભરેલા કેટલાક ઘડા ઉપર જાય ત્યારે કેટલાક ખાલી થયેલા ઘડા નીચે જાય છે. સાંસારિક અનુભવોની આવી ગતિવિધિ કે તેની ચડતી-પડતી સમજાવવા આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.