કપૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપૂરી

વિશેષણ

  • 1

    કપૂરના જેવું; સફેદ.

  • 2

    એ નામની જાતનું (નાગરવેલનું પાન).