કંપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંપવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધ્રૂજવું; થરથરવું.

  • 2

    બીવું; ડરવું.

મૂળ

सं. कंप्