કંપાઉંડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંપાઉંડર

પુંલિંગ

  • 1

    દાક્તર કહે તે દવા-દવાનું મિશ્રણ તૈયાર કરી આપનારો તેનો મદદનીશ.

મૂળ

इं.