ગુજરાતી

માં કપાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: કપાણ1કૃપાણ2કંપાણ3

કપાણ1

નપુંસક લિંગ

 • 1

  લૂ લાગવી તે.

 • 2

  કાપવું-કપાવું તે.

  જુઓ કાપવું -કપાવું

ગુજરાતી

માં કપાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: કપાણ1કૃપાણ2કંપાણ3

કૃપાણ2

પુંલિંગ

 • 1

  તરવાર; ખડ્ગ.

મૂળ

सं.

ગુજરાતી

માં કપાણની 3 મુખ્ય વ્યાખ્યા છે: કપાણ1કૃપાણ2કંપાણ3

કંપાણ3

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતનો કાંટો; ધાતુની તુલા.

મૂળ

સર૰ म. कंपण