કપાતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપાતર

વિશેષણ

 • 1

  કુપાત્ર; નાલાયક; અનધિકારી.

 • 2

  બેઅદબ; છકી ગયેલું.

નપુંસક લિંગ

 • 1

  ખરાબ વાસણ.

 • 2

  કુપાત્ર માણસ.

કુપાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુપાત્ર

વિશેષણ

 • 1

  નાલાયક; અનધિકારી.

 • 2

  બેઅદબ; છકી ગયેલું.

મૂળ

सं.

કુપાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુપાત્ર

નપુંસક લિંગ

 • 1

  ખરાબ વાસણ.

 • 2

  કુપાત્ર માણસ.