કપાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપાલ

નપુંસક લિંગ

  • 1

    ભમરની ઉપરનો અને માથાના વાળની નીચેનો મોઢાનો ભાગ; લલાટ.

  • 2

    ખોપરી.

  • 3

    લાક્ષણિક ભાગ્ય.

મૂળ

सं.