ગુજરાતી

માં કપાળની 3 મુખ્ય વ્યાખ્યા છે: કપાળ1કૃપાળ2કૃપાળુ3

કપાળ1

નપુંસક લિંગ

 • 1

  ભમરની ઉપરનો અને માથાના વાળની નીચેનો મોઢાનો ભાગ; લલાટ.

 • 2

  ખોપરી.

 • 3

  લાક્ષણિક ભાગ્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં કપાળની 3 મુખ્ય વ્યાખ્યા છે: કપાળ1કૃપાળ2કૃપાળુ3

કૃપાળ2

વિશેષણ

 • 1

  દયાળુ.

ગુજરાતી

માં કપાળની 3 મુખ્ય વ્યાખ્યા છે: કપાળ1કૃપાળ2કૃપાળુ3

કૃપાળુ3

વિશેષણ

 • 1

  દયાળુ.