કપાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપાસ

પુંલિંગ

  • 1

    કપાસનો છોડ.

  • 2

    બી સાથેનું રૂ.

મૂળ

सं. कार्पास; प्रा. कप्पास