કપાસિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપાસિયો

પુંલિંગ

  • 1

    કપાસનું બી.

  • 2

    પાકેલા ગૂમડા, ખીલ ઇત્યાદિમાંથી નીકળતો ગંઠાયેલો દાણો.