કપિંજલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપિંજલ

નપુંસક લિંગ

  • 1

    તેતર.

  • 2

    ચાતક.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    [કાદંબરીમાં] શ્વેતકેતુ ઋષિનો પુત્ર.

મૂળ

सं.