કપિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપિલ

વિશેષણ

  • 1

    ઘેરા બદામી રંગનું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સાંખ્ય દર્શનના પ્રણેતા ઋષિ.

મૂળ

सं.