કપિલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપિલા

વિશેષણ

 • 1

  ઘેરા બદામી રંગની.

સ્ત્રીલિંગ

 • 1

  ઘેરા બદામી રંગની.

 • 2

  ઘેરા બદામી અથવા તદ્દન કાળા રંગની ગાય.

 • 3

  તદ્દન એક રંગની ગાય.

 • 4

  એક જાતનો લાલ સુગંધી ભૂકો.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઈશાન કોણના પુંડરીક નામના દિગ્ગજની પત્ની.

 • 2

  કામધેનુ.