કપિલાષષ્ઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપિલાષષ્ઠી

સ્ત્રીલિંગ

  • 1

    ભાદરવા વદ છઠ, હસ્ત નક્ષત્ર, વ્યતિપાત અને મંગળવાર, એ યોગવાળો દિવસ.