કંપોઝીટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંપોઝીટર

પુંલિંગ

  • 1

    છાપખાનામાં બીબાં ગોઠવનારો માણસ.

મૂળ

इं. कंपोझिटर