કપોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપોટી

સ્ત્રીલિંગ

  • 1

    પોપડી (રોટલા, રોટલી ઇત્યાદિની).

  • 2

    પાતળી છાલ; ઝીણું પડ.

મૂળ

સરખાવો म. कर्पय़ (-रप)ट