કપોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપોળ

પુંલિંગ

  • 1

    ગાલ.

  • 2

    વાણિયાની એક જાતનું.

મૂળ

सं.

કપોળુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપોળુ

નપુંસક લિંગ

  • 1

    કપાળ ઉપરના વાળ બોડાવી કરાતી અર્ધચંદ્રાકાર હજામત.