ગુજરાતી

માં કફની 3 મુખ્ય વ્યાખ્યા છે: કેફ1કફ2કફ3

કેફ1

પુંલિંગ

 • 1

  નશો; ઘેન.

સ્ત્રીલિંગ

 • 1

  નશો; ઘેન.

મૂળ

फा.

ગુજરાતી

માં કફની 3 મુખ્ય વ્યાખ્યા છે: કેફ1કફ2કફ3

કફ2

પુંલિંગ

 • 1

  જામગરી.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં કફની 3 મુખ્ય વ્યાખ્યા છે: કેફ1કફ2કફ3

કફ3

પુંલિંગ

 • 1

  આયુર્વેદ પ્રમાણે શરીરની ત્રણ ધાતુમાંની એક; શ્લેષ્મ.

 • 2

  ખાંસી; ઉધરસ.

 • 3

  ગળફો; બળખો.

 • 4

  ચકમકના તણખા ઝીલવાનું રૂ; જામગરી; કપ.

  જુઓ કપ

 • 5

  ખમીસની બાંયનો (હાથ આગળનો) ખાસ પટાદાર છેડો.