કફન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કફન

નપુંસક લિંગ

  • 1

    શબને ઓઢાડવાનું લૂગડું.

  • 2

    શબ મૂકવાની પેટી.