કફની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કફની

સ્ત્રીલિંગ

  • 1

    ફકીરનું કુડતું; ફકીરનો વેશ.

  • 2

    ટૂંકી બાંયનું લાંબું પહેરણ.

મૂળ

अ.