કફ્ફારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કફ્ફારો

પુંલિંગ

  • 1

    કફારો; કફાત; ઇસ્લામી શરિયત પ્રમાણે પાપનિવારણાર્થે કરેલું પુણ્યદાન પ્રાયાશ્વિત્ત.

મૂળ

अ. कफ्फारह