કફાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કફાત

સ્ત્રીલિંગ

  • 1

    ઇસ્લામી શરિયત પ્રમાણે પાપનિવારણાર્થે કરેલું પુણ્યદાન; પ્રાયશ્ચિત્ત.

  • 2

    નુકસાન; હાનિ.

  • 3

    કજિયો; ટંટો.

મૂળ

જુઓ કફારો