કફોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કફોડું

વિશેષણ

  • 1

    વિષમ; વિપરીત.

  • 2

    કઢંગું; કલાગું.

  • 3

    મુશ્કેલ.

મૂળ

ક+ફોડ (નિકાલ)