ગુજરાતી

માં કબૂની 3 મુખ્ય વ્યાખ્યા છે: કબૂ1કંબુ2કંબૂ3

કબૂ1

ક્રિયાવિશેષણ

 • 1

  +કદી; કોઈ વાર.

મૂળ

हिं. कभू

ગુજરાતી

માં કબૂની 3 મુખ્ય વ્યાખ્યા છે: કબૂ1કંબુ2કંબૂ3

કંબુ2

પુંલિંગ

 • 1

  શંખ.

 • 2

  શંખની બંગડી.

 • 3

  દશ લાખની સંખ્યા.

ગુજરાતી

માં કબૂની 3 મુખ્ય વ્યાખ્યા છે: કબૂ1કંબુ2કંબૂ3

કંબૂ3

વિશેષણ

 • 1

  ચોટ્ટું; ઠગારું.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  શંખ.

 • 2

  શંખની બંગડી.

 • 3

  દશ લાખની સંખ્યા.

મૂળ

सं.