ગુજરાતી

માં કબજની 3 મુખ્ય વ્યાખ્યા છે: કબજ1કુબ્જ2કંબુજ3

કબજ1

વિશેષણ

 • 1

  કબજામાં કે તાબામાં હોય એવું.

 • 2

  બંધકોશવાળું.

ગુજરાતી

માં કબજની 3 મુખ્ય વ્યાખ્યા છે: કબજ1કુબ્જ2કંબુજ3

કુબ્જ2

વિશેષણ

 • 1

  ખૂંધું-કૂબડું.

 • 2

  લાક્ષણિક કુંઠિત.

મૂળ

सं.

ગુજરાતી

માં કબજની 3 મુખ્ય વ્યાખ્યા છે: કબજ1કુબ્જ2કંબુજ3

કંબુજ3

પુંલિંગ

 • 1

  કંબોજ; શંખ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એવા (પ્રાચીન) નામંનો એક દેશ.