કુબ્જત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુબ્જત્વ

નપુંસક લિંગ

  • 1

    ખૂંધાપણું; કૂબડાપણું.

  • 2

    વિવિધ પ્રકારની કુંઠાઓનું હોવાપણું.

મૂળ

सं.