કુબજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુબજા

સ્ત્રીલિંગ

 • 1

  કૂબડી સ્ત્રી.

 • 2

  ખરાબ સ્ત્રી.

મૂળ

જુઓ કબ્જા

કુબ્જા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુબ્જા

વિશેષણ & સ્ત્રીલિંગ

 • 1

  ખૂંધી-કૂબડી.

કુબ્જા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુબ્જા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કૈકેયીની દાસી-મંથરા.

 • 2

  કૃષ્ણની કૃપાપાત્ર એવી કંસની એક દાસી.