કબજાગીરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબજાગીરો

પુંલિંગ

  • 1

    મિલકતનો કબજો આપીને તે ઉપર વ્યાજે નાણાં લેવાં તે.

મૂળ

કબજો+ગીરો