કબજિયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબજિયત

સ્ત્રીલિંગ

  • 1

    રોકાણ; અટકાવ.

  • 2

    બંધકોશ; મળાવરોધ; એક રોગ.

મૂળ

अ. कब्जियत