કબજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબજો

પુંલિંગ

 • 1

  તાબો; હવાલો; ભોગવટો.

 • 2

  દબાણ; પકડ.

 • 3

  બાંય વગરનું અથવા ટૂંકી બાંયનું બદન.

 • 4

  ચોળી.

મૂળ

अ.