કબડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબડ

વિશેષણ

  • 1

    મૂર્ખ; ભોટ; ગામડિયું.

મૂળ

प्रा. कब्बड= કુનગરનું પરથી?

નપુંસક લિંગ

  • 1

    નાનું તાકું; ભંડારિયું.

કૂબડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂબડું

વિશેષણ

  • 1

    કદરૂપું.

મૂળ

दे. कुब्बड