કૂબડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂબડી

સ્ત્રીલિંગ

  • 1

    ચાલવા માટે ટેકા સારુ લેવાતી લાકડી (બગલમાં લેવાય છે તેવી-લંગડાતાની).

મૂળ

સર૰स. कुबडी