કબૂતરખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબૂતરખાનું

નપુંસક લિંગ

  • 1

    કબૂતરો રાખવાનું પીંજરું.

  • 2

    લાક્ષણિક નાનાં નાનાં ઘણાં ખાનાંવાળું એવું કબાટ.

  • 3

    ગંદી જગા.