કબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબર

સ્ત્રીલિંગ

 • 1

  કબ્ર; ઘોર.

 • 2

  તેમાં મડદું દાટી ઉપર કરેલું ચણતર.

મૂળ

अ. कब्र

કબ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબ્ર

નપુંસક લિંગ

 • 1

  કબર; ઘોર.

 • 2

  તેમાં મડદું દાટી ઉપર કરેલું ચણતર.

મૂળ

अ.

કુબેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુબેર

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઇંદ્રના ધનનો ભંડારી-એક દેવ.

 • 2

  સૂર્યમાળાનો એક ગ્રહ; 'પ્લૂટો'.

મૂળ

सं.