કબ્રસ્તાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબ્રસ્તાન

  • 1

    કબરસ્તાન; મુસલમાનો યા ખ્રિસ્તીઓનું (દાટવાનું) સ્મશાન.

મૂળ

फा.

કબરસ્તાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબરસ્તાન

નપુંસક લિંગ

  • 1

    કબ્રસ્તાન; મુસલમાનો યા ખ્રિસ્તીઓનું (દાટવાનું) સ્મશાન.

મૂળ

+(ફા.)स्तान