ગુજરાતી

માં કબલની 5 મુખ્ય વ્યાખ્યા છે: કબલ1કબૂલ2કબેલું3કેબલ4કંબલ5

કબલ1

ક્રિયાવિશેષણ

 • 1

  પહેલાં.

મૂળ

अ. कब्ल

ગુજરાતી

માં કબલની 5 મુખ્ય વ્યાખ્યા છે: કબલ1કબૂલ2કબેલું3કેબલ4કંબલ5

કબૂલ2

વિશેષણ

 • 1

  મંજૂર; માન્ય.

મૂળ

अ.

ગુજરાતી

માં કબલની 5 મુખ્ય વ્યાખ્યા છે: કબલ1કબૂલ2કબેલું3કેબલ4કંબલ5

કબેલું3

નપુંસક લિંગ

 • 1

  કાળું મોટું નળિયું; મોભારિયું.

 • 2

  ઘાટ વગરનું ઠીકરું.

 • 3

  મોટી બેડોળ ઠીબ.

મૂળ

જુઓ કવલું

ગુજરાતી

માં કબલની 5 મુખ્ય વ્યાખ્યા છે: કબલ1કબૂલ2કબેલું3કેબલ4કંબલ5

કેબલ4

પુંલિંગ

 • 1

  દરિયાઈ તારનું દોરડું.

 • 2

  દરિયા પારનો તાર.

મૂળ

इं.

ગુજરાતી

માં કબલની 5 મુખ્ય વ્યાખ્યા છે: કબલ1કબૂલ2કબેલું3કેબલ4કંબલ5

કંબલ5

પુંલિંગ

 • 1

  કામળી.

 • 2

  ગાયબળદની ગોદડી-ગરદન નીચે લટકતી જાડી ચામડી.

મૂળ

सं.