કબાડકઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબાડકઠ

સ્ત્રીલિંગ

  • 1

    ખૂબ સખત કે હલકી મજૂરી; ગધ્ધાવૈતરું.

મૂળ

+ सं. कष्ट. म. कबाडकष्ट