કબાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબાડી

વિશેષણ

 • 1

  કબાડાં કરનારું.

પુંલિંગ

 • 1

  ઇમારતી લાકડાનો વેપારી.

 • 2

  કઠિયારો.

 • 3

  જૂની નકામી તૂટેલી-ફૂટેલી ચીજવસ્તુઓનો વેપારી.